સુશાંત સિંહ રાજપૂત બાદ 16 વર્ષીય ટિકટોકર સિયા કક્કરે આત્મહત્યા કરી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હવે માત્ર 16 વર્ષની ટિક ટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી હતી. સિયાના મેનેજર અર્જુન સરીનાના મતે, મોતપહેલાં સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ લાગતી નહોતી. ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી સિયા અંગે સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા પ્રમાણે, તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સિયા દિલ્હીની પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી. તેણે અહીંયા જ આત્મહત્યા કરી હતી. સિયાના ટિકટોક પર એક મિલિયનથી વધુ ફોલોઅર્સ હતાં. ઈન્સ્ટાગ્રામ પર તેને એક લાખથી વધુ યુઝર્સ ફોલો કરતાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news